અક્ષયકુમારનો પીએમ મોદીની ઘડિયાળ વિશે પ્રશ્ન, ‘તમે હંમેશા ઘડિયાળ ઊંધી કેમ પહેરો છો?’

2019-04-24 2

અક્ષયકુમારે પીએમ મોદી સાથેના ઈન્યરવ્યૂમાં તેમની ઘડિયાળ વિશે પ્રશ્ન પૂછ્યો હતો કે, ‘તમે હંમેશા ઘડિયાળ ઊંધી કેમ પહેરો છો?’ જેના જવાબમાં મોદીએ etiquette વિશેની સુંદર બાબત સમજાવી હતી મોદી બોલ્યા કે, ‘હું વધુ પડતો મીટિંગમાં વ્યસ્ત રહું છું, ત્યારે ઘડિયાળ જોઉં તો સામે વાળાને અપમાનજનક લાગેઆથી, સામેવાળાનું સન્માન સાચવવા માટે ઘડિયાળ ઊંધી પહેરું છુ અને ધીરેથી સમય જોઈ લઉં છું’’

Videos similaires