એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રાએ દગંલ અને બધાઈ હોમાં પોતાની દમદાર એક્ટિંગથી લોકોનું દિલ જીતી લીધુ તો બીજી તરફ પોતાના ડાન્સથી પણ લોકોના દિલમાં જગ્યા બનાવી રહી છે સાન્યાએ દિલડૂબા સોંગ પર કરેલો અફલાતૂન ડાન્સ સોશિયલ મીડિયા પર જબરો છવાયો છે, તેના ડાન્સ મૂવ્ઝ એટલા શાર્પ છે કે તે કોઈ પ્રોફેશનલ ડાન્સરથી કમ નથી લાગતી