અક્ષયે પૂછ્યું, પીએમ મોદીનો રીટાયર્મેન્ટ પ્લાન શું છે? જવાબમાં મોદીએ સંભળાવ્યો એક રસપ્રદ કિસ્સો

2019-04-24 6,016

રાજકારણના એક ખેલાડીએ બોલીવુડના ખેલાડી સાથે ઘણી જ હળવી શૈલીમાં વાતચીત કરી, પોતાના ઘણાં પાસાઓ ઉજાગર કર્યાઅક્ષય કુમારસાથેના નોન પોલિટિકલ ઇન્ટરવ્યૂમાં અક્ષયે મોદીના સૂવાની ટેવ અંગે સવાલ કર્યા હતા, ત્યારે મોદીએ ઓબામાની વાતનો ઉલ્લેખ કરી તેમને પોતાના એક સારા મિત્ર ગણાવ્યાં છે સાથે જ રિટાયર્ડ થયા બાદ શું કરવું તે વાતનો પણ મોદીએ ખુલાસો કર્યો છે

Videos similaires