અક્ષય કુમારે કર્યો નરેન્દ્ર મોદીનો નોન-પોલિટીકલ ઈન્ટરવ્યૂ, મોદીએ કરી અજાણી વાતો

2019-04-24 1,812

અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યૂ લીધો છેઅક્ષય કુમારે આ ઈન્ટરવ્યૂનેInformal અને Non-political ગણાવ્યો છેઅક્ષય કુમારે આ ઈન્ટરવ્યૂમાં પહેલી વખત કેટલાક એવા સવાલો કર્યો છે જે કયારેય કોઈએ મોદીને કર્યા નથીPMને કેરી ખાવાથી લઈ પરિવાર સાથે કેમ રહેતા નથી જેવા અંગત સવાલો કર્યા છે ત્યારે મળેલા જવાબમાં મોદીની કેટલીક અજાણી વાતો પહેલી વખત દેશ સામે આવી છે

Videos similaires