ગુજરાતમાં અંદાજે 64 ટકા મતદાન, 371 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ

2019-04-23 2,224

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું છે પ્રાથમિક વિગત મુજબ રાજ્યમાં સરેરાશ 6042 ટકા મતદાન થયું છે વલસાડ બેઠક પર સૌથી વધુ 7366 ટકા જ્યારે અમરેલી બેઠક પર સૌથી ઓછું 52 ટકા મતદાન નોંધાયું છે જો કે, સાચો આંકડો ચૂંટણીપંચની સત્તાવાર જાહેરાત બાદ આવશે