છીંદવાડામાં નવજોતસિંહ સિદ્ધુએ પત્રકારોને સંબોધ્યા હતા જેમાં સિદ્ધુએ મુખ્યત્વે PM મોદીના રાષ્ટ્રવાદના મુદ્દા પર ચાબખા માર્યા હતા સિદ્ધુએ કહ્યું હતુ કે,મોદીએ ભારતીય બેન્કો,BSNL, DRDO, HAL,AIR INDIA જેવી કંપનીઓને અન્યાય કરીને અદાણી, અંબાણીને અબજો રૂપિયાના કોન્ટ્રાક્ટ અપાવ્યા છે સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલ વાઈરલ થયો છે