અમદાવાદ પૂર્વમાં ગરમીમાં મતદાન કરવા આવતા મતદારોને છાશનું વિતરણ

2019-04-23 1

અમદાવાદ:આજે ગુજરાત લોકસભાની 26 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તો બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક બાપુનગર-ઠક્કરબાપાનગરમાં વિદ્યાનગર સ્કૂલની બહાર ગરમીમાં મતદાન કરવા આવતા મતદારોને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે હાલ અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી પહોંચી ગયું છે અને 44 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે