આટકોટના જંગવડમાં વરરાજાએ લગ્ન પહેલા મતદાન કર્યું

2019-04-23 675

આટકોટઃ જંગવડ ગામમાં આજે 112 વર્ષના રાણીબેન દુધાતે મતદાન કર્યું હતું શૈલેષ રંગાણી નામના યુવાને પણ પોતાના લગ્નના દિવસે મતદાન મથકે જઇને મતદાન કર્યું હતું શૈલેષે યુવાન મતદારોને અપીલ કરી હતી કે પાંચ વર્ષમાં એકવાર મતદાન આવતું હોય અવશ્ય મત આપવો જોઇએ આટકોટના વાલજીભાઇ વઘાસિયા(100 વર્ષ)એ પણ મતદાન કર્યું હતું આજે અનેક યુવાનો મતદાન કરતા નથી ત્યારે વૃદ્ધ મતદાતાઓ યુવા પેઢીને પણ મતદાન કરવાનો સંદેશો આપી રહ્યાં છે