ચર્ચની બહાર વિસ્ફોટકો ભરેલી વાનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 310

2019-04-23 635

શ્રીલંકામાં રવિવારે ચર્ચ અને હોટલમાં થયેલા આઠ બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને 310 થઇ ગઇ છે પોલીસના મીડિયા વિભાગે જણાવ્યું કે, ઘટનામાં 500 લોકો ઘાયલ છે અધિકારીઓનું કહેવું છે કે, આ બ્લાસ્ટ કોઇ આતંરરાષ્ટ્રીય નેટવર્કની મદદથી કરાવવામાં આવ્યા છે સરકારે આ માટે એક સ્થાનિક જેહાદી જૂથ - નેશનલ તૌહીદ જમાતનું નામ લીધું છે જો કે હજુ સુધી કોઇએ પણ આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી

Videos similaires