ઈન્સ્ટા પર ફોટોઝના કારણે ટ્રોલ થઈ ચૂકી છે દિશા પટ્ટણી, હવે નવો ફોટો બન્યો આફત

2019-04-23 13,340

બૉલિવૂડની બૉલ્ડ એક્ટ્રેસ અને ટાઇગર શ્રોફની કથિત ગર્લફ્રેન્ડ દિશા પટ્ટણી સોશિયલ મીડિયામાં હંમેશાં પોતાના ફોટોઝ અને બોલ્ડ ડ્રેસના કારણે ટ્રોલ થતી રહે છે તે ઈન્સ્ટાગ્રામ પર કેલ્વિન કેવિનની બ્રાન્ડને પ્રમોટ કરતી રહે છે ક્યારેક જીન્સ પર તો ક્યારેક લહેંગામાં તે ઈનર કપડાંમાં જોવા મળી છે, પરંતુ હાલમાં જ તેણે પિંક ટીશર્ટમાં એક ફોટો મુક્યો જેમાં તે ટ્રોલ થઈ હતી

Videos similaires