અમદાવાદમાં અમિત શાહે પત્ની, પુત્ર જય શાહ,અને પુત્રવધુ સાથે મતદાન કર્યું 

2019-04-23 1,032

23 એપ્રિલે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 13 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 117 સીટો પર મતદાનછેત્રીજા તબક્કાના મતદાનમાં દિગ્ગજ નેતાઓની કિસ્મત દાવ પર લાગેલી છેઅમદાવાદમાં અમિત શાહે પત્ની, પુત્ર જય શાહ,અને પુત્રવધુ સાથે મતદાન કર્યુંહતુ મતદાન બાદ અમિત શાહ પત્ની સાથે V FOR VICTORY મુદ્રામાં જોવા મળ્યાં હતાગાંધીનગર બેઠકથી અમિત શાહ લોકસભા ઉમેદવાર છે