સૌરાષ્ટ્રમાં નોખા-અનોખા મતદાન, સેલિબ્રિટીઝ, શતાયુ, દિવ્યાંગો અને નવદંપતિએ મતદાન કર્યુ

2019-04-23 806

ઉમેદવારોની સાથે સાથે સૌરાષ્ટ્રમાં સેલિબ્રિટીઝ પણ મતદાન કરતાં જોવા મળી રહ્યાં છે રાજકોટમાં હાસ્ય કલાકારસાંઈરામ દવેએ રૈયા રોડ પર આવેલી જ્ઞાન શાળામાં મતદાન કર્યું હતું અને લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતીજાફરાબાદમાં માછીમારો દરિયામાંથી બોટો સાથે મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતાં 400થી વધુ બોટ જાફરાબાદ બંદર કાઠે પહોંચી હતી

Videos similaires