ઉત્તર ગુજરાતની ચાર બેઠકો પર મતદાન, બનાસકાંઠામાં 13 ટકા વોટ પડ્યા

2019-04-23 1,098

મહેસાણા: મંગળવારે 17મી લોકસભા ચૂંટણીનો મહાસંગ્રામ છે ત્યારે પહેલા બે કલાકમાં મહેસાણામાં 1060 ટકા, પાટણમાં 1192 ટકા, બનાસકાંઠા 1308, સાબરકાંઠામાં 1090 અને ગાંધીનગરમાં 995 ટકા થયું હતુંમતદાન થયું હતું આ વખતની ચૂંટણી ભાજપ માટે સીટો બચાવવાની પ્રતિષ્ઠા તો કોંગ્રેસ માટે અસ્તિત્વનો જંગ છે બંને હરીફ પક્ષો માટે આરપારની લડાઇ છે આ ચૂંટણીમાં ઓછું મતદાન એકેયને પાલવે તેમ ન હોઇ બંને પક્ષોએ વધુને વધુ મતદાન થાય તેના માટે કમર કસી છે બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર પરબત પટેલ થરાદમાં અને કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળે રતનપુરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તો મંત્રી દિલીપ ઠાકોરે હારીજના દાતરવાડામાં વોટ આપ્યો હતો