ગુજરાતની 26 લોકસભા અને 4 વિધાનસભા(પેટાચૂંટણી) બેઠક પર વોટિંગ

2019-04-23 3,195

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોની 117 લોકસભા સીટ માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26,કેરળની 20, ગોવાની 2, દાદરા નાગર હવેલીની 1, દીવ-દમણની 1, આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, જમ્મુ-કાશ્મીરની 1, કર્ણાટકની 14, ઓરિસ્સાની 6, ઉત્તરપ્રદેશની 10 અનેપશ્ચિમ બંગાળની 5 સીટ માટે મતદાન થવાનું છે

Videos similaires