વડાપ્રધાને હેલિકોપ્ટરમાંથી રેકોર્ડ કર્યું ગુજરાતનું ગૌરવ, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આવો છે નજારો

2019-04-22 1,132

વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ કોઈ પણ ગુજરાતી માટે ગૌરવનું પ્રતિક કહી શકાય કોઈ પણ વ્યક્તિતેનીખૂબી કે તેની સાથે જોડાઈ રહેવાની એક પણ ક્ષણ શેર કરવાનું ના જ ચૂકે પછી ભલેને તે વડાપ્રધાન પણ કેમ ના હોય તાજેતરમાં જ વડોદરાથી રાજસ્થાન જતી વેળાએ વડાપ્રધાનનું હેલિકોપ્ટર જેવું સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પહોંચ્યું ત્યારે સરદારની પ્રતિમાનો હવાઈ નજારો જોતા જ રહ્યા હતા તેઓ પોતાની જાતને આ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરતાં રોકી શક્યા નહોતા જે બાદ તેમણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ આ વીડિયો શેર કર્યો હતો

Videos similaires