ફિલ્મ 'ભારત'નું ટ્રેલર રિલીઝ, દિશા પટ્ટણી - કેટરિના સાથે રોમાન્સ કરતાં જોવા મળ્યો સલમાન

2019-04-22 1,761

સલમાન ખાનની મોસ્ટ એવેઈટેડ ફિલ્મ 'ભારત'નું ટ્રેલર રિલીઝ થયું છેટ્રેલરની શરૂઆતમાં સલમાન-દિશાની જોડી જોવા મળે છેતો સમગ્ર ટ્રેલર દરમ્યાન સલમાનનાં યુવાનથી લઈ વૃદ્ધ સુધીનાં લૂક જોવા મળે છે ટ્રેલરમાં કેટરિના સલમાનની લવ ઈન્ટરેસ્ટ તરીકે બતાવાઈ છેઉલ્લેખનીય છે કે,અલી અબ્બાસ ઝફરનાં ડિરેક્શનમાં બનેલ ફિલ્મ 'ભારત' 5 જૂને ઈદ પર રજૂ થશે

Videos similaires