Jab koi bat bigad jaye

2018-05-01 4

ધણો સમય થયો કે તને આમ કહ્યુ નથી ,
એવુય નથી કે મને ક્યારેય મન થયુ નથી,
જાણે છે તુ પણ કે હું તને ચાહુ છુ,
તારા જેટલુ કોઈ પણ મહત્વ નુ રહ્યુ નથી..!!