cooking measures રસોઈના માપ અંગે માહિતી

2016-11-27 40

Please watch: "Microwave cooking tips - માઈક્રોવેવ અંગે અગત્યની માહિતી - How to use a Microwave - do's and dont's"
https://www.youtube.com/watch?v=UtpDa62kkH8
-~-~~-~~~-~~-~-

કોઈ રેસીપી જોઇને આપણે કોઈ વાનગી બનાવતા હોઈએ ત્યારે એક સમસ્યા થાય છે કે તેમાં જણાવેલ માપ નો સાચો અર્થ શું થાય ? કપ અને ચમચી તો અલગ અલગ સાઈઝ ના હોય છે અને વજન કાંટો બધા પાસે હોતો નથી તો આધારભૂત માપ કેવી રીતે લેવું.